Surprise Me!

પાટણમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર શરૂ થયો

2022-12-02 273 Dailymotion

પાટણમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. જેમાં વડાપ્રધાન મોદીએ પાટણમાં જનસભા સંબોધન કરતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ કહે છે ભાજપ જીતે છે. તેમજ કોંગ્રેસ <br /> <br />EVM પર સવાલ ઉઠાવે એટલે સમજી જવાનું. તથા કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે.

Buy Now on CodeCanyon