આણંદના સોજીત્રામાં PM મોદીની જંગીસભા યોજાઇ
2022-12-02 279 Dailymotion
આણંદના સોજીત્રામાં PM મોદીની જંગીસભા યોજાઇ રહી છે. જેમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે. સભા સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું છે કે ફરી એકવાર ભાજપની સરકાર <br /> <br />બનશે. તથા જનતાએ ભાજપ પર મહોર મારી દીધી છે.