Surprise Me!

ભારત જોડો યાત્રા રાહુલે આપ્યો જય સીયારામનો નારો

2022-12-03 2 Dailymotion

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભગવાન રામ એક તપસ્વી હતા, મર્યાદાપુરૂષોતમ શ્રી રામ જીવન માટે પ્રેરણા રૂપ. રામે પ્રેમ, ભાઇચારો, તપસ્યા દર્શાવી. <br />જય સિયા રામ કહેવાની ટેવ પાડો <br />મધ્યપ્રદેશના અગર માલવામાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે 'જય સિયા રામ' અથવા 'જય સીતા રામ'નો અર્થ છે કે રામ અને સીતા એક છે. પરંતુ ભાજપ અને આરએસએસ જય શ્રી રામના નારા આપે છે કારણ કે તેઓ સીતામાં માનતા નથી. તેમણે કહ્યું કે ભાજપે હવે પોતાનો નારા બદલવો જોઈએ. 'ભાજપનાં લોકો જયશ્રી રામ કહે છે, જય સીયારામ નહીં'

Buy Now on CodeCanyon