Surprise Me!

વડોદરા અને પોરબંદરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની

2022-12-04 274 Dailymotion

ગુજરાતમાં બે જગ્યાએ ફૂડપોઈઝનીંગની અસર જોવા મળી છે. જેમાં વડોદરાના પાદરામાં ફરી એકવાર ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે. તેમાં રાયપુરા ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ભોજન <br /> <br />જમ્યા પછી આશરે 200થી વધુ લોકોની તબિયત લથડી છે. જેમાં અચાનક તબિયત લથડતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે.

Buy Now on CodeCanyon