સોમવારે અમદાવાદમાં PM મોદી મતદાન કરશે
2022-12-04 917 Dailymotion
PM મોદી આજે ગુજરાત આવશે. જેમાં મતદાન કરવા માટે ગુજરાતના અમદાવાદમાં આવશે. સોમવારે અમદાવાદમાં PM મોદી રાણીપની નીશાન સ્કૂલમાં મતદાન કરશે. તથા માતા <br /> <br />હીરા બા સાથે મુલાકાત કરી શકે છે. વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદ પહોંચશે.