Surprise Me!

અમદાવાદમાં મતદાન સમયે પણ કડકડતી ઠંડી રહેશે

2022-12-04 154 Dailymotion

રાજ્યમાં કડકડતી ઠંડીનો વર્તારો છે. જેમાં મતદાન સમયે પણ કડકડતી ઠંડી રહેશે. તેમાં સોમવારથી ઠંડીનું જોર વધશે. તેમજ રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે મોટા ભાગના <br /> <br />વિસ્તરાઓમાં ઠંડીનો પારો ઘટશે. તથા અમદાવાદમાં 14 ડિગ્રી સાથે ઠંડુ શહેર છે. તેમજ ગાંધીનગર 13.03 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે.

Buy Now on CodeCanyon