સુરતમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. કાપોદ્રા પોલીસે કેક કાપતા આરોપીને પકડ્યો છે. જેમાં શિવનગર <br /> <br />સોસાયટીમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમાં કાપોદ્રા પોલીસે આરોપીને તલવાર સાથે ધરપકડ કરી છે.