Surprise Me!

માળિયાના સરવડ ગામ પાસેથી ઝડપાયા શખ્સો

2022-12-04 74 Dailymotion

મોરબીમાં બે શખ્શ રિવોલ્વર અને 3 જીવતા કારતૂસ સાથે ઝડપાયા હતા. માળિયાના સરવડ ગામ પાસેથી બંને શખ્સ ઝડપાયા હતા. જુમાવાડીમાં હવામાં ફાયરિંગ કર્યાનું સામે આવ્યું હતું. માછીમારો સાથે માથાકૂટ બાદ ડરાવવા ફાયરિંગ કર્યું હતું.

Buy Now on CodeCanyon