Surprise Me!

મહેમદાવાદ: કેબિનેટ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણે કર્યું મતદાન

2022-12-05 13 Dailymotion

ખેડાની 6 બેઠક છે જેમાં મહેમદાવાદમાં ભાજપના ઉમેદવાર કેબિનેટ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણ ઉભા છે. તો કોંગ્રેસના જુવાનસિંહ ગડાભાઈ ચૂંટણી લડી રહ્યા છે જ્યારે આપના ઉમેદરવાર પ્રમોદ ચૌહાણ પોતાનું કિસ્મત અજમાવી રહ્યા છે. <br />મહેમદાવાદના વાંઠવાળી ખાતે અર્જુનસિંહ ચૌહાણે કર્યું મતદાન, મોટરસાયકલ પર પહોંચ્યા મત આપવા. તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા કર્યું આહવાન. <br />100 ટકા મતદાન કરવા કરી સૌને અપીલ

Buy Now on CodeCanyon