અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે. <br />આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યુ છે ત્યારે અલગ અલગ જગ્યાએ <br />નડિયાદના દિવ્યાંગ યુવકે કર્યું પગથી મતદાન, 25 વર્ષ પહેલા અંકિત સોનીને કરંટ લાગતા બંને હાથ કાપવા પડ્યા હતા, અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે.