રાજ્યના વાતાવરણમાં પલટો સર્જાશે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ છે. તેમજ કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા બંગાળની ખાડીમાં લો પ્રેશર <br /> <br />અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે. જેમાં 11થી 15 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી છે.