સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુંબઇથી વાઘની જોડી આવી
2022-12-06 259 Dailymotion
જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુંબઇથી વાઘની જોડી લાવવામાં આવી છે તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની એક સિંહની જોડીને <br /> <br />મુંબઈ ખાતે આવેલા સંજય ગાંધી નેશનલ પાર્ક ખાતે મોકલવામાં આવી છે.