Surprise Me!

વડોદરાના સયાજીગંજમાં બંધ ઓફિસમાંથી ડ્રગ્સ પકડાયું

2022-12-07 346 Dailymotion

વડોદરાના સયાજીગંજમાં બંધ ઓફિસમાંથી ડ્રગ્સ પકડાયું છે. તેમજ પ્લાસ્ટીકના બે ડ્રમમાંથી 100 કિલો ડ્રગ્સ પકડાયું છે. તથા અંદાજે 500 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. તેમજ ભાડે <br /> <br />લીધેલી ઓફિસમાં ડ્રગ્સ છુપાવ્યું હતું. તેથી ATSએ આરોપીઓને સાથે રાખી ડ્રગ્સ શોધી કાઢયું છે.

Buy Now on CodeCanyon