Surprise Me!

અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું, આ વિસ્તાર સૌથી ઝેરી બન્યો

2022-12-07 380 Dailymotion

અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જેમાં પોશ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. તથા પ્રદૂષણની સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધ્યું છે. તેમજ બોડકદેવ, સાઉથ બોપલમાં <br /> <br />પ્રદૂષણ વધ્યું છે. તથા રામદેવનગર અને ઘુમામાં AQI 110એ પહોચ્યું છે.

Buy Now on CodeCanyon