વડોદરામાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે નિવેદન આપતા માહોલ ગરમાયો છે. તથા આવતીકાલે પરીણામ આવશે અને હું જીતવાનો છું તેમ જણાવ્યું છે. જેમાં મારી સામે <br /> <br />ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ હોય હું લડતો રહીશ. તેમજ જણાવ્યું છે કે શેર અકેલા હી લડતા હૈ લડતા રહેગા. ભાજપે મારો ઉપયોગ કરી ને છોડી દીધો છે.