BRTS બસ સ્ટોપ પાસે ખાલી બસમાં લાગી આગ
2022-12-07 961 Dailymotion
અમદાવાદના મણિનગરમાં BRTSની બસમાં આગ લાગી છે. જેમાં BRTS બસ સ્ટોપ પાસે ખાલી બસમાં આગ લાગી છે. તેમજ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. તથા મણિનગર <br /> <br />વિસ્તારમાં BRTSની બસમાં આગ લગતા અફરાતફરીનો માહોલ બન્યો છે.