Surprise Me!

ગાંધીનગર મતગણતરી કેન્દ્ર પર સાપ નિકળતા અફરાતફરી ફેલાઇ

2022-12-07 996 Dailymotion

ગાંધીનગર મતગણતરી કેન્દ્ર પર સાપ નિકળ્યો છે. જેમાં મનપાના નાયબ મ્યુ. કમિશનરે સાપ પકડી લીધો છે. તેમાં મતગણતરીના રૂમ તરફ જાય તે પહેલા સાપ પકડી લેવાયો છે. તેમજ <br /> <br />સાપને પકડી સલામત જગ્યાએ છોડી દેવાયો છે. ગાંધીનગર મતગણતરી કેન્દ્ર પર સાપ નિકળતા અફરાતફરી ફેલાઇ છે.

Buy Now on CodeCanyon