ડીસામાં દિયોદરના ભાજપના ઉમેદવારના કાફલા પર પથ્થરમારો
2022-12-08 483 Dailymotion
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ડીસાના રસાણા પાસે દિયોદરના ભાજપના ઉમેદવારના કાફલા પર પથ્થરમારો મારો <br />થયો છે. દિયોદરના ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણ છે.