Surprise Me!

અમદાવાદ: કોંગ્રેસના ઉમેદવારની ભવ્ય જીત બદલ દૂધ સ્નાન કરાવ્યું

2022-12-09 1,113 Dailymotion

દાણીલીમડામાં કોંગ્રેસ ઉમેદવાર શૈલેષ પરમારની જીત થઇ છે. ભવ્ય જીત બાદ શૈલેષ પરમારનું સ્વાગત કરાયું છે. તથા શૈલેષ પરમારની ભવ્ય જીત બદલ દૂધ સ્નાન કરાવ્યું છે. <br />દાણીલીમડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શૈલેષ પરમારની ભવ્ય જીત બદલ દૂધ સ્નાન કરાવતા ઉત્સવ જેવો માહોલ જામ્યો હતો.

Buy Now on CodeCanyon