Surprise Me!

પરિણામો ખુબ જ નિરાશાજનક આવ્યા છે: ગોહિલ

2022-12-09 1,716 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહીલે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે, અમારી ખામી રહી ગઈ કે અમે લોકો સુધી અમારી વાત ના લઈ જઈ શક્યા. પરંતુ રાજકારણમાં કહેવાય છે કે શતરંજ કે ચોપાટ છે, એ રાજકારણના ખેલ જેવી હોય છે. તમે કેટલા સિદ્ધાંત અને નિતીમત્તાથી લડો છો.

Buy Now on CodeCanyon