Surprise Me!

મધ્યપ્રદેશના બૈતુલમાં હારી ગઇ જિંદગી

2022-12-10 699 Dailymotion

મધ્યપ્રદેશના (Madhya Pradesh) બેતુલમાં (Betul) બોરવેલમાં પડેલા આઠ વર્ષના તન્મયનું મોત થયું છે. 84 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ શનિવારે સવારે 6 વાગ્યે તન્મયને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થળ પર હાજર મેડિકલ ટીમે તપાસ બાદ તન્મયને મૃત જાહેર કર્યો હતો. <br />જનસંપર્ક અધિકારી એસકે તિવારીએ મૃત્યુની પુષ્ટિ કરી હતી. પુત્રના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છે. હવે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ પછી મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

Buy Now on CodeCanyon