Surprise Me!

આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાશે

2022-12-11 995 Dailymotion

શપથવિધિની ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ થઇ છે. આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ છે. જેમાં શપથવિધિ માટે ત્રણ મોટા ડોમ તૈયાર કરાયા છે. તેમાં બીજીવાર <br /> <br />મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. તથા બીજા 22થી 25 ધારાસભ્યો પણ શપથ લેશે. તેમજ શપથવિધિમાં પી.એમ મોદી પણ ઉપસ્થિત રહશે.

Buy Now on CodeCanyon