આજે રાત્રે PM મોદી આવશે ગુજરાત
2022-12-11 1,059 Dailymotion
પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે. જેમાં આજે રાત્રે PM મોદી ગુજરાત આવશે. તેમજ રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તથા PM મોદી ગોવાથી સીધા <br /> <br />ગુજરાત આવશે. અને આવતીકાલે શપથવિધીમાં હાજરી આપશે.