Surprise Me!

છઠ્ઠી વંદે ભારત ટ્રેનને PMએ લીલીઝંડી આપી

2022-12-11 15 Dailymotion

દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેનને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર રહ્યા હતા. વંદે ભારત ટ્રેન શરૂ થવાથી લોકોને રાહત થશે. આ ટ્રેનને નાગપુરથી બિલાસપુર અને બિલાસપુરથી નાગપુર વચ્ચે લગભગ 412 કિલોમીટરની સફરમાં 5 કલાકનો સમય લાગશે.

Buy Now on CodeCanyon