રાજ્યમાં નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે. તેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમજ ગાંધીનગર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે. તથા ગાંધીનગર <br /> <br />હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમારોહ યોજાશે. તેમજ PM મોદી શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. જેમાં PM મોદી શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.