Surprise Me!

તમામ 3 અપક્ષ વિજેતા છે ભાજપના સમર્થનમાં

2022-12-12 873 Dailymotion

ત્રણ અપક્ષ વિજેતા ધારાસભ્ય રાજભવન પહોંચ્યા છે. જેમાં શપથવિધિ સમારોહ પહેલા તમામ 3 અપક્ષ વિજેતા ધારાસભ્ય ભાજપના સમર્થનમાં છે. તેમાં વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા <br /> <br />અપક્ષમાંથી જીત્યા છે. તથા અપક્ષમાંથી ધાનેરાથી માવજી દેસાઈ પણ જીત્યા છે અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા છે. તેમજ બાયડથી ધવલસિંહ ઝાલા <br /> <br />અપક્ષમાંથી જીત્યા છે.

Buy Now on CodeCanyon