નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ શરૂ થયો છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમાં PM મોદી શપથ સમારોહ સ્થળે હાજર રહ્યાં હતા. તથા સરકારમાં મહિલા <br /> <br />મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે. જેમાં મુખ્યમંત્રી સહિત 16 મંત્રીઓ શપથ લીધા છે.