Surprise Me!

કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી થશે

2022-12-12 295 Dailymotion

ગુજરાત સરકારમાં આજે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી સહિત 17 જેટલા મંત્રીઓએ શપથ લીધા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીત દરેક મંત્રી પ્રથમ કેબિનેટ બેઠકમાં હાજર રહેવા સચિવાલય પહોંચ્યા છે.

Buy Now on CodeCanyon