સુરતમાં ઉત્તરાયણનો પર્વ નજીક આવતાની સાથે જ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં કાતિલ દોરાનો કહેર શરૂ થઇ ગયો છે. પતંગના કાતિલ દોરાથી અકસ્માત સર્જાયો છે. ત્યારે <br /> <br />એડવોકેટ પ્રકાશ ભાઈનું પતંગ દોરાથી ગળું કપાયું. એડવોકેટને તાત્કાલિક સારવાર મળતાં જીવ બચી ગયો છે.
