Surprise Me!

સુરત: યુવકને જન્મદિવસ પર જાહેરમાં હુક્કો પીવો ભારે પડ્યો

2022-12-13 487 Dailymotion

સુરતમાં જાહેરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ઢોલ નગારા સાથે જન્મદિવસની ઉજવણી સાથે હુક્કાવાળી કેક બનાવી હુક્કો પણ પીવામાં આવ્યો છે. તેમાં <br /> <br />ઉધના પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ આરંભી છે.

Buy Now on CodeCanyon