Surprise Me!

PM પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે

2022-12-14 775 Dailymotion

પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત પ્રવાસે આવશે. જેમાં અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે. તેમજ PM મોદી પ્રમુખ સ્વામી નગરનું ઉદ્વાટન કરશે. <br /> <br />તથા એસ.પી.રિંગ રોડ પર પ્રમુખ સ્વામીનગર બનાવાયું છે. તેમાં એક મહિના સુધી મહોત્સવ ચાલશે.

Buy Now on CodeCanyon