ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. તથા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર <br /> <br />ગુજરતમાં આગાહી કરવામાં આવી છે. તેમજ આગાહીના પગલે અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાદળ છાયું વાતાવરણ રહ્યું છે.