Surprise Me!

વિદ્યાર્થીઓને PM સાથે વાર્તાલાપ કરવા માટે એક પ્લેટફોર્મ મળ્યું

2022-12-15 231 Dailymotion

PM મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરશે. જેમાં પરીક્ષા પે ચર્ચા પર રાજ્યના 84 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં <br /> <br />આવ્યું છે. તથા સ્પર્ધકોમાંથી 84 વિદ્યાર્થીઓની પસંદગી થશે. અમદાવાદમાં અત્યાર સુધી 3000 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

Buy Now on CodeCanyon