દેશદ્રોહ પ્રવુતિ કરનાર દિપક સાલુકે મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં પોલીસ ઈન્કવાયરી બાદ પણ તેણે તેની પત્નીના મોબાઈલથી ISI એજન્ટને સંપર્ક કર્યો હોવાનો ખુલાસો થયો <br /> <br />છે. તથા રાજસ્થાનના નૂર ફાતેમાએ 6 વખત રૂપિયા મોકલ્યાનું બહાર આવ્યું છે. જેમાં ધરપકડ પેહલા ATS દ્વારા તેની પુછપરછ થઈ હતી.