Surprise Me!

બનાસકાંઠાના ધાનેરામાં ભુવાએ પૈસા પડાવ્યાના મુદ્દે માફી માગી

2022-12-16 869 Dailymotion

બનાસકાંઠાના ધાનેરામાં ભુવાએ પૈસા પડાવ્યાના મુદ્દે ભુવાએ માફી માગી પીડિત પરિવારને પૈસા પરત આપ્યા છે. જેમાં રૂપિયા 36.10 લાખ રોકડ અને રૂપિયા 1.70 લાખના દાગીના <br /> <br />પરત આપ્યા છે. તેમજ ગોલા ગામે ભુવાએ બે ભાઈઓ પાસેથી પૈસા પડાવ્યા હતા.

Buy Now on CodeCanyon