આજે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર શપથ લેશે. જેમાં પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ શપથ લેશે. તેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં શપથ લેશે. તથા પ્રોટેમ સ્પીકર <br /> <br />ચૂંટાયેલા સભ્યોને ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. તેમાં વિધાનસભાની ચૂંટણીમાં 182 ચૂંટાયેલા સભ્યો શપથગ્રહણ કરશે.