Surprise Me!

ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

2022-12-19 459 Dailymotion

ગાંધીનગર કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. તેમાં જિલ્લા પ્રમુખ <br /> <br />અને મહામંત્રી બેઠકમાં ઉપસ્થિત રહેશે. તથા બેઠકમાં ચૂંટણી પરિણામો અંગે સમીક્ષા કરાશે. તેમજ પરિણામ બાદનો રિવ્યુ મેળવી રિપોર્ટ તૈયાર કરાશે. તથા આગામી સમયમાં કાર્યક્રમોને <br /> <br />લઇને પણ બેઠકમાં ચર્ચા કરાશે.

Buy Now on CodeCanyon