Surprise Me!

ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહથી ઠંડી વધવાની શક્યતા

2022-12-19 1,257 Dailymotion

અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે. તથા ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહથી ઠંડી વધવાની શક્યતા છે. તેમજ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો <br /> <br />છે. તેમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. તથા મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રીને પાર ગયુ છે.

Buy Now on CodeCanyon