Surprise Me!

રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકતા ઠંડીનો ચમકારો થયો

2022-12-20 432 Dailymotion

રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જેમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકતા ઠંડીનો ચમકારો થયો છે. તેમજ મોટાભાગના શહેરોમાં 15થી 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા નલિયામાં 14.6 <br /> <br />ડિગ્રી, ગાંધીનગરમાં 15.3 ડિગ્રી તાપમાન અને અમદાવાદ 17.3 ડિગ્રી, વડોદરા 18.0 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Buy Now on CodeCanyon