Surprise Me!

આજે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરાશે

2022-12-20 172 Dailymotion

આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરાશે. તેમજ અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરાશે. તથા CM ભૂપેન્દ્ર પટેલ <br /> <br />અધ્યક્ષના નામનો પ્રસ્તાવ કરશે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની વરણી કરાશે. તથા કેબિનેટ મંત્રી કનુ દેસાઇ ઉપાધ્યક્ષ નામનો પ્રસ્તાવ કરશે.

Buy Now on CodeCanyon