બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટેનું આ બિલ છે: મોઢવાડીયા
2022-12-20 207 Dailymotion
ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજુ કરવામાં આવ્યું. ગુજરાતમાં અનધિકૃત વિકાસ નિયમિત કરવા અંગેના બિલ ઓર વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ હતી. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ આ બીલના વિરૂદ્ધમાં ભાજપ સામે આક્ષેપ કર્યા હતા.