Surprise Me!

સાબરકાંઠાના ઈડરમાં દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

2022-12-23 52 Dailymotion

સાબરકાંઠામાં ઈડરના લાલોડાની સીમમાં દિપડો દેખાયો છે. બે દિવસ પહેલા દિપડો દેખાતા વીડિયો વાઈરલ થયો છે. તેથી દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. ઈડર ગઢ <br /> <br />આસપાસના વિસ્તારોમાં વારંવાર દિપડા દેખાય છે.

Buy Now on CodeCanyon