Surprise Me!

'નફરતના બજારમાં મોહબ્બત કી દુકાન ખોલને આયા હૂં..આપ ભી': રાહુલ ગાંધી

2022-12-24 73 Dailymotion

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે દિલ્હીમાં પ્રવેશી છે. આ સમયે રાહુલ ગાંધી પોતે આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાના દિલ્હી પગપાળા પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'નફરતના બજારમાં મોહબ્બત કી દુકાન ખોલને આયા હૂં..આપ ભી મોહબ્બત કી દુકાન ખોલીએ. ગરીબો, ખેડૂતો બધા હાથ પકડીને ચાલે છે. અમે 3000 કિલોમીટરથી વધુનું અંતર કવર કર્યું છે. તમે પૂછો કે આ યાત્રામાં અહીં કોઈનો ધર્મ પૂછવામાં આવ્યો હતો.

Buy Now on CodeCanyon