Surprise Me!

ચીનમાં કોરોના તાંડવ: દર્દીઓ માટે નથી બેડ કે દવાઓ..દરરોજ 10 લાખ પોઝિટિવ

2022-12-24 279 Dailymotion

ચીનમાં કોરોના સંક્રમણથી લાખો લોકો પોતાના જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. દેશમાં વાયરસે ફરી એકવાર દેશમાં તબાહી મચાવી છે. સરકાર દ્વારા ઝીરો કોવિડ પોલિસી પર યુ-ટર્ન બાદથી આવી સ્થિતિઓ આવી છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું હતું કે,ચીનમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યા એક સપ્તાહની અંદર તેની પીક પર પહોંચી જશે. ચીનમાંથી હાલમાં સામે આવેલી તસવીરો ખુબ જ ભયાવહ સાબીત થઈ છે. કોરોનાથી પીડિત દર્દીઓ જમીન પર સારવાર લેવા મજબુર બન્યા છે જ્યારે હોસ્પિટલમાં નથી બેડ કે નથી દવાઓ તેથી લાખો દર્દીઓના જીવન જોખમમાં મુકાયા છે.

Buy Now on CodeCanyon