Surprise Me!

દિલ્હી પહોંચતા જ રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધીને ગળે લગાવ્યા..જુઓ તસવીરો

2022-12-24 34 Dailymotion

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે દિલ્હી પહોંચી છે જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો હતો. યાત્રામાં સામેલ થતા પહેલા સોનિયા ગાંધી રાહુલને મળ્યા હતા જેની તસવીરો સામે આવી છે.

Buy Now on CodeCanyon