Surprise Me!

ઓક્સિજન,વેન્ટિલેટર સહિતના બેડ વધારવા માટે ચર્ચા

2022-12-24 24 Dailymotion

કોરોનાને લઈ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં બેઠકનો દોર શરૂ થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલમાં તબીબોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ઓક્સિજન,વેન્ટિલેટર સહિતના બેડ વધારવા માટેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

Buy Now on CodeCanyon