Surprise Me!

રાજકોટ: જીલ્લા કલેકટર મહેશ બાબુએ જાહેરનામાનો અમલ કરવા સૂચના આપી

2022-12-25 35 Dailymotion

રાજકોટમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જીલ્લા કલેકટર મહેશ બાબુએ જાહેરનામાનો અમલ કરવા સૂચના આપી છે. જ્યાં જ્યાં <br /> <br />ઉજવણી થશે ત્યાં સીસીટીવી ફરજિયાત રાખવા તથા સિક્યોરિટી ગાર્ડ પણ ફરજિયાત રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon