Surprise Me!

રાજકોટ-જુનાગઢ રૂટ પર સસ્તા ભાડામાં AC બસની સવારી

2022-12-25 22 Dailymotion

રાજકોટ જુનાગઢ રૂટ પર પાંચ ઇલેક્ટ્રીક બસ દોડશે. જેમાં રાજકોટ જુનાગઢનું ભાડું રૂ.150 રહેશે. તેમજ એક બસમાં મુસાફરો માટે ૩૩ સીટ હશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા બસ <br /> <br />દોડશે. જેમાં પ્રદૂષણ ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રીક બસ દોડાવવામાં આવી રહી છે. અને ઇલેક્ટ્રીક બસમાં એર કન્ડીશનની પણ સુવિધા આપવામાં આવી છે.

Buy Now on CodeCanyon