Surprise Me!

PM મોદીએ અટલ બિહારીને આપી શ્રદ્ધાંજલિ

2022-12-25 6 Dailymotion

PM મોદીએ અટલ બિહારીને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ આજના દિવસે કહ્યું કે અટલથી અનેક લોકો માટે પ્રેરણા. આ સિવાય અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી. અન્ય સમાચારમાં આજે પીએમ મોદીએ 96મી વખતની મન કી બાત કરી છે. દેશમાં અનેક જગ્યાઓએ નાતાલની ઉજવણી થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને હોબાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય 3 મહિનામાં ચીનની 60 ટકા વસ્તી સંક્રમિત થઈ છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Buy Now on CodeCanyon