Surprise Me!

સુરતમાં પતિની હેવાનિયત, પત્નીને HIV પોઝિટિવ લોહીવાળું ઇંજેકશન માર્યું

2022-12-26 8 Dailymotion

સુરતના રાંદેર વિસ્તારમાં પતિની હેવાનિયત અને ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક શંકી પતિ આટલી હદે જઇ શકે તેવું વિચારી પણ ન શકાય તેવી ઘટના સામે આવી છે. શંકાશીલ પતિએ તેની પત્નીને HIV પોઝિટિવ યુવકનું લોહીનું ઇન્જેકેશન મારી દીધું હતું. ચરિત્ર પર શંકા રાખીને પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટીવ લોહીવાળું ઇન્જેકશન માર્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે રાંદેર પોલીસે પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Buy Now on CodeCanyon